Monday, May 16, 2011

brc activity


2 comments:

  1. મફત અને ફરજીયાત શિક્ષણના અમલ પછી પ્રાથમિક શિક્ષણમાં નવતર પ્રયોગો અને સુધારા દેખાઈ આવે છે. સી.આર.સી. અને બી.આર.સી.ના બ્લોગ ઉપર ઘણાંએ માહિતી મુકેલ છે અને આપે પણ ખુબ મહેનત કરી માહિતી મુકેલ છે. અવાર નવાર મુલાકાત લઈ કોમેન્ટ જરુર લખીશ..

    ReplyDelete
  2. વીકે વોરા
    email : vkvora2001@yahoo.co.in
    www.vkvora2001.blogspot.in


    તારીખ ૧૧-૦૨-૨૦૧૪.

    પ્રતિશ્રી

    બીઆરસી કો ઓર્ડિનેટર, શિક્ષણ વિભાગ,
    માંડવી તાલુકા ક્ચ્છ.

    મહોદય,

    બાબત : બીઆરસી માંડવીનો નેટ ઉપર બ્લોગ.

    શિક્ષણના ભાગ રુપે સીઆરસી, બીઆરસી, જિલ્લા, રાજ્ય, કેન્દ્ર બધા નેટથી જોડાઈ ગયા છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બીઆરસીની મુલાકાતે ઘણાં મોટા અધિકારીઓ આવી ગુજરાતના શિક્ષણમાં થઈ રહેલ ક્રાંતી જોઈ ગયા છે. પોરબંદરની વિરપુરની શાળા અને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નવાનદીસર ગામની મુલાકાતે પ્રાથમિક શિક્ષણના ગાંધીનગરથી કમિશ્નર અને સચિવ કક્ષાના પણ મુલાકાત લિધેલ છે.

    નવાનદીસર અને રાણાવાવના બ્લોગની લીન્ક નીચે આપેલ છે.

    http://nvndsr.blogspot.in/

    http://livebrcranavav.blogspot.in/

    બીઆરસી માંડવીના બ્લોગ ઉપર પણ આવી માહિતી મળવાથી વિદ્યાર્થિઓ ગામ, સીઆરસી, તાલુકા કક્ષાએ ભાગ લઈ દેશસાથે જોડાઈ જશે.

    ઘટતું કરવા વિનંત્તિ.

    લિ. વીકે વોરા

    ReplyDelete